આ મોડ્યૂલમાં શાળા દ્વારા ખરીદાતી કે વપરાતી ચીજવસ્તુઓના સ્ટોકની નોંધ રાખી શકાય છે. નવી ચીજવસ્તુનો સ્ટોક ઉમેરવા નવો સ્ટોક ઉમેરો બટન ક્લિક કરીને ડાબી બાજુ ઉમેરાયેલ નવી લીટીમાં સ્ટોકનું નામ અને તેના માપનનો એકમ લખો. જ્યારે આવક કે ખરીદ કે વપરાશ થાય તે અંગેની એન્ટ્રી ઉમેરતા જાઓ.
Created with the Personal Edition of HelpNDoc: Produce electronic books easily