Install Gujarati Support

Parent Previous Next

ગુજરાતી ફોનેટીક કીબોર્ડ લેઆઉટ સ્થાપીત કરો


  1. ગુજરાતી કીબોર્ડ લેઆઉટ ડાઉનલોડ કરો : Downloads.
  2. 'Winzip' અથવા 'Winrar' થકી સંકુચિત ફાઈલો કૉમ્પ્યુટરના એક ફોલ્ડરમાં અસંકુચિત કરો (uncompress).
  3. 'Setup.exe' ડબલ-ક્લિક કરો.  ક્લિક કરવું પડશે.
  4. કંન્ટ્રોલ પેનલનાRegion and Language Options મેનુમાં જઈને Gujarati Phonetic કીબોર્ડ લેઆઉટ ઉમેરો.


લેન્ગવેજ બાર

ગુજરાતી કીબોર્ડ લેઆઉટ ઉમેર્યા પછી Alt+Shift બટન દબાવવાથી ગુજરાતી ભાષા અક્ટિવ કરાશે. લેન્ગવેજ બારને દ્રશ્ય રાખશો તો 'EN'ના બદલે 'GU' થઈ જશે. ગુજરાતીને અક્ટિવ કરવા માટે માઉસથી પણ લેન્ગવેજ બારમાં ક્લિક કરી શકાય.

ટેસ્કબારમાં લેન્ગવેજ બારને રાખી હોય તો ગુજરાતી ભાશા માટે 'GU' દેખાશે. જો આપે બેથી વધારે કીબોર્ડ લેઆઉટ ઉમેર્યા હોય તો કીબોર્ડનું આઈકોન દેખાશે અને તે ક્લિક કરવાથી કીબોર્ડ લેઆઉટ બદલી શકાય.

કીબોર્ડ આઈકોન ક્લિક કરવાથી તે ભાશાના કીબોર્ડ લેઆઉટ જોવા મળે છે. ઉપરની છબીમાં 'ગુજરાતી' (જે વીન્ડીઝમાં સ્થાપીત કરેલું આવે છે) અને 'ગુજરાતી ફોનેટીક' કીબોર્ડ લેઆઉટ ઉમેર્યા છે.


આ પણ જાણો.....

Created with the Personal Edition of HelpNDoc: Produce electronic books easily