Gujarati Typing

Parent Previous Next

આ સોફ્ટવેરનું ઇન્ટરફેસ સંપૂર્ણપણે શ્રુતિ યુનિકોડ ફોન્ટ વડે તૈયાર કરાયું છે તથા આપે તમામ શાબ્દિક માહિતી શ્રુતિ યુનિકોડ ફોન્ટમાં ભરવાની રહેશે. જો આપ શ્રુતિ યુનિકોડ ફોન્ટ વિશે જવાણતા ન હો તો આપને અહિં આપેલી માહિતી મદદરૂપ બનશે.


શ્રુતિ(યુનિકોડ) ફોન્ટ થકી કૉમ્પ્યુટરમાં ગુજરાતી લખતાં શીખો

શ્રુતિ ફોન્ટ અથવા અન્ય ગુજરાતી યુનિકોડ ફોન્ટ વતી કૉમ્પ્યુટરમાં ગુજરાતી કેવી રીતે લખવું તેની વિસ્તૃત માહિતી અહિં આપેલી છે. અહિયાં ગુજરાતી ભાશા માઈક્રોસોફ્ટ વિન્ડોઝમાં સ્થાતિપ કેવી રીતે કરવી, કીબોર્ટ લેઆઉટ કેવી રીતે પસંદ કરવી, અને યુનિકોટ ફોન્ટ વતી ટાઈપ કરવા માટે કયા નિયમો અનુસરવા તે મહિતી આપેલી છે.

Created with the Personal Edition of HelpNDoc: Produce Kindle eBooks easily