Table View

Parent Previous Next

કોષ્ટક વ્યુ

માહિતીને કોષ્ટક સ્વરૂપે દર્શાવવા ઘણા મોડ્યૂલમાં કોષ્ટક વ્યુ આપવામાં આવેલ છે. જેને અંગ્રેજીમાં “ગ્રીડ” કહે છે. આ કોષ્ટક ખૂબ જ ઉપયોગી છે. તેની મદદથી માહિતીને સિલેક્ટ કરવી, શોધવી, ફિલ્ટર કરવી, ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવવી જેવી પ્રક્રિયા કરી શકાય છે.

કોષ્ટક વ્યુ દ્વારા આપ ખૂબ જ અગત્યની માહિતી આધારિત અન્ય પ્રક્રિયાઓ કરી શકશો. આ વિશે નીચે માહિતી આપેલ છે.

Created with the Personal Edition of HelpNDoc: Easily create Help documents