Change Design

Parent Previous Next

કોષ્ટકની રચનામાં ફેરફાર કરવા

કોષ્ટકના કોઇપણ કોલમના મથાળા પર જમણુ ક્લિક કરતા ખુલતા મેનુમાં નિચે મુજબ રચનામાં ફેરફાર કરવા માટેના વિકલ્પો આવેલા હોય છે.

Remove This Column

આ વિકલ્પ સિલેક્ટ કરતા કોલમ છુપાઇ જાય છે. જે ફરી પાછુ લાવવા Column/Band Chooser નો ઉપયોગ કરો.

Column/Band Chooser

આ વિકલ્પ સિલેક્ટ કરતા કોલમ અને બેન્ડ સિલેક્ટ કરવા માટેનુ ડાયલોગબોક્ષ ખુલશે.

Best Fit

આ વિકલ્પ સિલેક્ટ કરવાથી કોલમની પહોળાઇ કોલમમાં રહેલી મહિતીની પહોળાઇ પ્રમાણે સુયોજીત કરે છે.

Best Fit (all column)

આ વિકલ્પ સિલેક્ટ કરવાથી બધા કોલમની પહોળાઇ જે તે કોલમમાં રહેલી મહિતીની પહોળાઇ પ્રમાણે સુયોજીત કરે છે.


આ પણ જાણો.....

Created with the Personal Edition of HelpNDoc: iPhone web sites made easy