Error
  • JUser: :_load: Unable to load user with ID: 2325
 Print this page

શૈક્ષણિક રમતો – રમેશકુમાર જે. મહેશ્વરી

Rate this item
(14 votes)
Written by  Published in: શૈક્ષણિક રમતો

શિક્ષક મિત્રો, અહિં એક ફ્લેશ ગેમ આપેલી છે. આ ગેમમાં અલગ-અલગ વિષયો માટે પ્રવૃત્તિ થઇ શકે તેવી કેટલીક વિડિયો ગેમ્સ આપેલી છે. આ ગેમ્સના નિર્માતા શિક્ષકશ્રી રમેશકુમાર જે. મહેશ્વરી દ્વારા ખૂબ જ સુંદર રીતે ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરી શિક્ષણકાર્યને રસપ્રદ બનાવવાનો પ્રયાસ થયો છે. તો આપણે તેને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ અને તેના આ ઉમદા કાર્યને સાર્થક બનાવીએ.








આ ફ્લેશ ફાઇલમાં નીચે મુજબની ગેમ્સ આપેલી છે.

ગુજરાતી

ધોરણ-6 લેખકઅને કવિ

ધોરણ-7 લેખકઅને કવિ

ધોરણ-8 લેખકઅને કવિ

સામાજિકવિજ્ઞાન

ગુજરાતનાનકશાની પઝલ

ભારતના નકશાનીપઝલ

ગણિત

ગુણાકારની રમત

પાસાંની રમત

વિજ્ઞાન અને ટેક્.

પ્રશ્નોત્તરી

 
 

શૈક્ષણિક રમતો - રમેશકુમાર મહેશ્વરી

Download શૈક્ષણિક ગેમ્સ - રમેશકુમાર મહેશ્વરી... (1475 Downlaods)

File Format = swf Size = 1.91 MB

Read 15998 times Last modified on Wednesday, 12 September 2012 20:06