Print this page

રંગપૂરણી ગેમ

Rate this item
(10 votes)
Written by  Published in: શૈક્ષણિક રમતો

COLORING GAME(રંગપૂરણી) નાના બાળકો જે કમ્પ્યૂટર શીખવાની શરૂઆત કરે છે તેને માટે ગમ્મત સાથે માઉસની પ્રેક્ટિસ પૂરી પાડે છે. આ ગેમમાં ઘણા ચિત્રો આપ્યા  છે જેમાં બાળકો પોતાના મનપસંદ રંગો પૂરશે. તૈયાર થયેલ ચિત્રોને પ્રિન્ટ પણ કરી શકાય છે. આ ગેમનો ઉપયોગ ધોરણ-4,5,6ના બાળકો માટે કરી શકાય.

અહિં ZIP ફાઇલ આપેલી છે, જેને ખોલતા coloring નામનુ ફોલ્ડર જોવા મળશે. આ ફોલ્ડરમાંથી colouring.swf ફાઇલને ખોલો. આ ફાઇલનું શોર્ટકટ ડેસ્કટોપ પર મૂકી દો. 

   

રંગપૂરણી ગેમ

Link 1 - Download COLORING GAME (705 Downlaods)

File Format = swf(zip) Size = 4.1 MB

Link 2 - Download COLORING GAME (522 Downlaods)

File Format = swf(zip) Size = 4.1 MB


Read 10247 times Last modified on Sunday, 20 May 2012 16:14