SchoolPro સહાયતા (7)
4899
SchoolPro 3માં OMR શીટ વડે મૂલ્યાંકન કેવી રીતે કરશો?
Written by Naresh Dhakecha Published in: SchoolPro સહાયતાઅહિ આપને OMR સિસ્ટમથી વિદ્યાર્થીઓનું મુલ્યાંકન કઇ રીતે કરી શકશો તેની વિગતવાર પ્રક્રિયા આપી છે.
પૂર્વ જરૂરિયાતઃ મૂલ્યાંકન કરતી વખતે ચાર વિકલ્પવાળા MCQ પ્રશ્નપત્ર હોવુ જોઇએ. જેમાં ઓછામાં ઓછા 40 પ્રશ્નો હોવા જરૂરી છે. અહિ 40, 50 અને 100 પ્રશ્નો માટેની શીટમાં પરીક્ષા લઇ શકશો.
4720
SchoolProની માહિતીનું બેકઅપ લેવું તેમજ ડેટાબેઝ બીજા કમ્પ્યૂટરમાં લઇ જવી.
Written by Naresh Dhakecha Published in: SchoolPro સહાયતાડેટાબેઝ બેકઅપ અને રીસ્ટોર
જ્યારે આપ શાળાની ખૂબ જ અગત્યની માહિતી કમ્પ્યૂટરમાં ઉમેરો છો ત્યારે આ માહિતી કમ્પ્યૂટરમાં આવેલ ખામીને લીધે કરપ્ટ થાય કે માહિતી દૂર થઇ જાય ત્યારે મુશ્કેલી પડે છે. આ માટે સમયાંતરે માહિતીની ડેટાબેઝનું બેકઅપ રાખવું હિતાવહ છે. બેકઅપ માટે નીચેના સ્ટેપ અનુસરો
11135
SchoolPro વડે રોજમેળ અને ખાતાવહી કેવી રીતે નિભાવશો?
Written by Naresh Dhakecha Published in: SchoolPro સહાયતાશાળાના વહીવટી હિસાબો માટે આ સોફ્ટવેરમાં ખૂબ જ ઉપયોગી રોજમેળ મોડ્યૂલ આપેલ છે. SchoolPro Primary 3માં નવી સુધારેલી રોજમેળ સિસ્ટમ ઉમેરવામાં આવી છે. જેમાં અગાઉના વર્ઝનમાં રહેલ ક્ષતિઓ સુધારી છે તથા બીલ રજીસ્ટર, ચેક ઇસ્યુ રજીસ્ટર, ગ્રાન્ટ રજીસ્ટર જેવા નવા પત્રકો માટેની સવલત ઉમેરી છે. જેની મદદથી આપના તમામ વહીવટી હિસાબો ખૂબ જ સરળતાથી નોંધી સોફ્ટકોપી સાચવી શકશો અને પ્રિન્ટ કરી હાર્ડ કોપી પણ બનાવી શકશો. અહિ રોજમેળ કઇરીતે બનાવશો તે વિગતવાર સમજાવેલ છે.
5900
SchoolPro વડે પુસ્તકાલય કેવી રીતે નિભાવશો?
Written by Naresh Dhakecha Published in: SchoolPro સહાયતાશાળામાં પુસ્તકાલયમાં પુસ્તકો અને પુસ્તક ઇસ્યુ રજીસ્ટર નિભાવવા ખાસ વ્યવસ્થા કરાઇ છે. જેના દ્વારા શાળાના પુસ્તકાલયના પુસ્તકોની માહિતીનો સંગ્રહ કરી શકશો. પુસ્તક ઇસ્યુ રજીસ્ટરમાં નોંધી શકશો. ઉપરાંત ઉપલબ્ધ પુસ્તકો અને પુસ્તકની સ્થિતિ અંગેની માહિતી નિભાવી શકશો. પુસ્તકાલયમાંથી તાત્કાલિક પુસ્તક શોધી શકશો. જરૂરિયાત મુજબ પુસ્તકોની યાદી પ્રિન્ટ કરી શકશો તેમજ પુસ્તકની ઓળખ સરળતાથી થાય તે માટે લેબલ પ્રિન્ટ કરી લગાડી શકશો.