Register

SchoolPro પરિચય

  • SchoolPro Primary 3 પરિચય
    SchoolPro Primary 3 પરિચય   SchoolPro primary શું છે?   SchoolPro Primary એક શાળાકીય સોફટવેર છે જે શાળાકીય દફતરને કમ્પ્યૂટરાઇઝ્ડ બનાવે…
    Read 116125 times
  • SchoolPro Primaryની ખાસિયતો
    SchoolPro Primaryની ખાસિયતો મુખ્ય વિશેષતાઓ તમામ શાળાકીય રેકર્ડને ડિઝિટલ સ્વરૂપે સંગ્રહ કરે છે. માહિતીનો કાયમી સંગ્રહ થાય છે.…
    Read 21551 times

SchoolPro ડાઉનલોડ

  • SchoolPro ડાઉનલોડ
    SchoolPro ડાઉનલોડ SchoolPro Primary 3 માં નવું શું છે. મુખ્યમેનુ ડાબી બાજુ સ્થાયી બનાવવામાં આવ્યું. જેથી અન્ય…
    Read 82326 times
  • SchoolPro લાઇસેન્સ મેળવો
    SchoolPro લાઇસેન્સ મેળવો લાઇસેન્સ કેવી રીતે મેળવશો આ સોફ્ટવેરને પૂર્ણ સ્વરૂપે મેળવવા આપે લાઇસેન્સ મેળવવુ પડશે. આ માટે…
    Read 19612 times

હાલ આ સાઇટ પર શૈક્ષણિક સાહિત્યનું અપડેટ આપવામાં આવતું નથી. મારા તરફથી નવું અપડેટ્સ મેળવવા મારા નવા બ્લોગની લિંક ક્લિક કરીને મેળવી શકશો.

EduLinks3.in


Naresh Dhakecha

Naresh Dhakecha

Rooting શું છે?

એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ સલામતીના કારણે કેટલાક ફોલ્ડરને ખોલવાનીકે તેમાં લખવા-વાંચવાની પરવાનગી આપતું નથી. તે માટે તેમાં સલામતીના ભાગરૂપે લોક આપેલ હોય છે. જો આ લોક તોડવામાં આવે તો આપણે ઓપરેટિંગ સિસ્ટમમાં ફેરફારો કરીને ઉપયોગિતા વધારી શકીએ. કેટલિક ઉપયોગી Apps પણ ફક્ત Rooted ફોન પર જ ચલાવી શકાતી હોય છે.

શિક્ષક મિત્રો, ગુણોત્સવ દરમિયાન વાંચન-લેખન-ગણન પર વધારે ભાર મૂકાઇ રહ્યો છે ત્યારે દરેક બાળક આ પાયાના ત્રણ કૌશલ્ય કેળવે તેવો પ્રયાસ કરીએ છીએ. આ માટે વર્ગમાં વાંચન-લેખન-ગણનનું યોગ્ય રીતે મૂલ્યાંકન કરી શકાય તે માટે આ પત્રક ઉપયોગી થશે. આ Excel ફાઇલમાં ત્રણેય કૌશલ્ય માટે અલગ શીટમાં ચારથી પાંચ મુદ્દા આધારે મૂલ્યાંકન કરી નોંધ કરી શકાય તવું ફોર્મેટ આપેલ છે. અહી બાળક દરેક મુદ્દામાં કઇ કચાસ ધરાવે તે નોંધ કરો અને તે આધારે દરેક મુદ્દા માટે 10માંથી ગુણ આપો. આ ગુણનું એકંદર અલગ શીટમાં આપોઆપ મળી જશે. એકંદર શીટમાં ગુણ આધારિત રંગો સેટ થશે તેથી તેનુ વિશ્લેષણ કરવામાં સરળતા રહેશે.

શિક્ષકમિત્રો અહિં ગુણોત્સાવના ઉપચારાત્મક વર્ગ માટે કેટલાક પત્રકો આપેલ છે. આપેલ Excel ફાઇલમાં ધોરણવાર નબળા બાળકોના હાજરી પત્રક, મૂલ્યાંકન પત્રક તેમજ તારીજ પત્રકો આપેલ છે. આપને ઉપચારાત્મક શિક્ષણકાર્ય કરવામાં મદદરૂપ થશે.

Test Game

Published in: લેખ

આ ગેમમાં આપે કમ્પ્યૂટર દ્વારા ક્લિક કરાતા કલરપેડના ક્રમને યાદ રાખવાના છે. આપ જેટલી વખત સાચા ક્રમમાં કલરપેડ ક્લિક કરશો તે તમારો સ્કોર ગણાશે. ગેમ પૂર્ણ થતા Submit Score પર ક્લિક કરી તમારા નામ સાથે સ્કોર લીડરબોર્ડમાં ઉમેરો અને તમારો ક્રમાંક જુઓ. ગોલ્ડ મેડલ મેળવવા પ્રયત્ન કરો. Best Of Luck...

આ ગેમમાં આપેલ સમયમાં વધુમાં વધુ શબ્દો ટાઇપ કરવાના છે. વધુ શબ્દો માટે વધારે સ્કોર મળશે. ગેમ પૂર્ણ થતા Submit Score પર ક્લિક કરી તમારા નામ સાથે સ્કોર લીડરબોર્ડમાં ઉમેરો અને તમારો ક્રમાંક જુઓ. ગોલ્ડ મેડલ મેળવવા પ્રયત્ન કરો. Best Of Luck...

આ ગેમમાં આપેલ સમયમાં અંગ્રેજી મૂળાક્ષરો પર ક્લિક કરી સ્પેલિંગ બનાવવાના છે. સ્પેલિંગની લંબાઇ અનુસાર સ્કોર મળશે. મોટા સ્પેલિંગ માટે વધારે સ્કોર મળશે. ગેમ પૂર્ણ થતા Submit Score પર ક્લિક કરી તમારા નામ સાથે સ્કોર લીડરબોર્ડમાં ઉમેરો અને તમારો ક્રમાંક જુઓ. ગોલ્ડ મેડલ મેળવવા પ્રયત્ન કરો. Best Of Luck...

આ ગેમમાં આપેલ દશકાને ઝડપથી 100 બને તે રીતે ક્લિક કરવાની છે.જેમ કે 50,50 કે 60,40 કે 70,10,20. ઝડપથી ક્લિક કરશો તો વધારે સ્કોર મળશે. ગેમ પૂર્ણ થતા Submit Score પર ક્લિક કરી તમારા નામ સાથે સ્કોર લીડરબોર્ડમાં ઉમેરો અને તમારો ક્રમાંક જુઓ. ગોલ્ડ મેડલ મેળવવા પ્રયત્ન કરો. Best Of Luck...

આ ગેમમાં આપે ઝડપથી ગણતરી કરવાની છે. આપેલ સમયમાં સરવાળા,બાદબાકી, ગુણાકાર અને ભાગાકારની સામાન્ય ગણતરી કરી ટાઇપ કરો. ઝડપથી જવાબ આપશો તો વધારે સ્કોર મળશે. ગેમ પૂર્ણ થતા Submit Score પર ક્લિક કરી તમારા નામ સાથે સ્કોર લીડરબોર્ડમાં ઉમેરો અને તમારો ક્રમાંક જુઓ. ગોલ્ડ મેડલ મેળવવા પ્રયત્ન કરો. Best Of Luck...

ડેટાબેઝ બેકઅપ અને રીસ્ટોર

જ્યારે આપ શાળાની ખૂબ જ અગત્યની માહિતી કમ્પ્યૂટરમાં ઉમેરો છો ત્યારે આ માહિતી કમ્પ્યૂટરમાં આવેલ ખામીને લીધે કરપ્ટ થાય કે માહિતી દૂર થઇ જાય ત્યારે મુશ્કેલી પડે છે. આ માટે સમયાંતરે માહિતીની ડેટાબેઝનું બેકઅપ રાખવું હિતાવહ છે. બેકઅપ માટે નીચેના સ્ટેપ અનુસરો

આજના સક્રિય સભ્યો

મુલાકાતીઓની સંખ્યા



United States 54.9%Canada 0.1%
New Zealand 34.2%Austria 0.1%
India 6.6%United Kingdom 0%
Australia 3.1%Finland 0%
Japan 0.2%Philippines 0%

Today: 18
Yesterday: 17
This Week: 65
Last Week: 537
This Month: 18
Last Month: 3106
Total: 30683