આપ પોસ્ટર કે આલ્બમમાં એવી ઇફેક્ટ જોતા હશો કે જેમાં બે ઇમેજ એકબીજામાં મળી જતી હોય અથવા એક ઇમેજની પાછળ બીજી ઇમેજ દેખાતી હોય અથવા ઇમેજની કિનારી ક્રમિક રીતે પારદર્શક થતી હોય. આવી ઇફેક્ટ આપવા માટે લેયર માસ્કનો ઉપયોગ કઇ રીતે કરવો તે માટે આ લેસન આપેલ છે.