MS Excel (1)
Read
4962
4962
Excelમાં બધી શીટ એકસાથે પ્રોટેક્ટ કે અનપ્રોટેક્ટ કરવી
Written by Naresh Dhakecha Published in: MS ExcelExcelનો ઉપયોગ કરતી વખતે આપણે ફોર્મ્યૂલા અને લિંકને બચાવવા માટે શીટ પ્રોટેક્ટ કરતા હોઇએ છીએ. જ્યારે ફાઇલમાં ઘણી બધી શીટ હોય ત્યારે સુધારા કરતી વખતે વારંવાર શીટને પ્રોટેક્ટ અને અનપ્રોટેક્ટ કરવી પડતી હોય છે. આ પ્રક્રિયાને ઝડપી બનાવવા અહિં એકસાથે બધી શીટને પ્રોટેક્ટ અને અનપ્રોટેક્ટ કરવાની રીત બતાવેલ છે.