સામાન્ય શૈ. સામગ્રી (20)
અહિ આપને ગુજરાતી સાહિત્યના ઇ-પુસ્તક આપવામાં આવ્યા છે. જેનો ઉપયોગ કરી આપની અને બાળકોની ભાષા સજ્જતામાં વધારો કરો. પુસ્તકો તૈયાર કરનાર મિત્રોનો ખૂબ ખૂબ આભાર....
બાળકોને પ્રવૃત્તિ દ્વારા અંગ્રેજી શિક્ષણ આપવા માટે અહિં ખૂબ જ ઉપયોગી સામગ્રી આપી છે. આ વર્કશીટને પ્રિન્ટ કરી બાળકોને પ્રવૃત્તિ કરાવો. અહિ આપને લગભગ 90 જેટલી અલગ અલગ પ્રવૃત્તિ માટેની સામગ્રી આપેલ છે.
2760
English Animated Story & Activities
Written by Naresh Dhakecha Published in: English Materialsઅંગ્રેજી શિક્ષણને રસપ્રદ બનાવવા અને બાળકોને નવો અનુભવ કરાવવા અહિં કેટલીક અંગ્રજી વાર્તાઓ આપેલ છે. આ એનિમેશન વાર્તાઓના અંતે તેને સંલગ્ન પ્રવૃત્તિ આપેલ છે. જેના દ્વારા દ્રઢીકરણ થશે. ઉપરાંત અન્ય પ્રવૃત્તિ માટે પ્રવૃત્તિ-શીટ આપેલ છે. જેને પ્રિન્ટ કરી દરેક વિદ્યાર્થીને આપી શકાશે.
3352
ઘાત-ઘાતાંક કેલ્ક્યુલેટર (By GUNVANT PRAJAPATI)
Written by Naresh Dhakecha Published in: સામાન્ય શૈ. સામગ્રીઅહિ આપને ગણિત-શિક્ષણમાં ઉપયોગી બને તેવી ઘાત અને ઘાતાંકની ગણતરી માટેનું કેલ્ક્યુલેટર આપેલ છે. આ એક્સેલ ફાઇલમાં જરૂર મુજબ વિગતો ઉમેરતા આપને ગણતરીની રીત તથા જવાબ આપોઆપ દેખાશે. આ કેલ્ક્યુલેટરનો ઉપયોગ વિદ્યાર્થી પણ કરી શકશે અને વ્યવહારું કોયડાનો ઉકેલ મેળવી શકાય.