રમતો (12)
Children categories
મિત્રો, અહિ આપને ગમ્મત સાથે જ્ઞાનના હેતુથી બનાવેલ Android ગેમ્સ આપેલ છે. જેમાં આપ આપના સ્કોર, લીડરબોર્ડની વિગત તથા પ્રશ્નો Facebook તથા અન્ય App પર પોસ્ટ કરી મિત્રો સાથે SHARE કરી શકશો. આ ગેમ શિક્ષકો, વિદ્યાર્થીઓ ઉપરાંત દરેક વ્યક્તિ માટે જ્ઞાનવર્ધક મનોરંજન પુરુ પાડશે.
આ ગેમમાં આપે કમ્પ્યૂટર દ્વારા ક્લિક કરાતા કલરપેડના ક્રમને યાદ રાખવાના છે. આપ જેટલી વખત સાચા ક્રમમાં કલરપેડ ક્લિક કરશો તે તમારો સ્કોર ગણાશે. ગેમ પૂર્ણ થતા Submit Score પર ક્લિક કરી તમારા નામ સાથે સ્કોર લીડરબોર્ડમાં ઉમેરો અને તમારો ક્રમાંક જુઓ. ગોલ્ડ મેડલ મેળવવા પ્રયત્ન કરો. Best Of Luck...
આ ગેમમાં આપેલ સમયમાં વધુમાં વધુ શબ્દો ટાઇપ કરવાના છે. વધુ શબ્દો માટે વધારે સ્કોર મળશે. ગેમ પૂર્ણ થતા Submit Score પર ક્લિક કરી તમારા નામ સાથે સ્કોર લીડરબોર્ડમાં ઉમેરો અને તમારો ક્રમાંક જુઓ. ગોલ્ડ મેડલ મેળવવા પ્રયત્ન કરો. Best Of Luck...
આ ગેમમાં આપેલ સમયમાં અંગ્રેજી મૂળાક્ષરો પર ક્લિક કરી સ્પેલિંગ બનાવવાના છે. સ્પેલિંગની લંબાઇ અનુસાર સ્કોર મળશે. મોટા સ્પેલિંગ માટે વધારે સ્કોર મળશે. ગેમ પૂર્ણ થતા Submit Score પર ક્લિક કરી તમારા નામ સાથે સ્કોર લીડરબોર્ડમાં ઉમેરો અને તમારો ક્રમાંક જુઓ. ગોલ્ડ મેડલ મેળવવા પ્રયત્ન કરો. Best Of Luck...