ઉપયોગ કરવાની રીતઃ
- શીટમાં ફક્ત પીળા ખાનામાં વિગતો ભરો. જેમાં રોલ નંબરની બાજુના કોલમમાં કુમાર માટે B અને કન્યા માટે G સિલેક્ટ કરો.
- તમામ વિષયોમાં પરીક્ષામાં 100માંથી મેળવેલ ગુણ ઉમેરો. જો આપે પરિણામ પત્રક Excel શીટમાં બનાવેલ હોય તો ફક્ત ગુણ કોપી કરવાથી એકદમ સરળ અને ઝડપથી કાર્ય થશે.
- બાજુમાં આપલ ફોર્મેટમાં તમામ ગણતરી આપો આપ થઇને વિગતો દેખાશે. તેની પ્રિન્ટ પણ કરી શકશો.
DOWNLOAD SMC Form Grade Table (1171 Downlaods) File: xlsx(Excel 2007) Size: 19 KB (Created By NARESH DHAKECHA)