Photoshop (6)
આપ ફોટોશોપમાં ઇમેજ પર Custom Shape ઉમેરી તેને અલગ અલગ ઇફેક્ટ આપી આકર્ષક બનાવી શકો છો. અહિ ઇમેજ પર એક આકાર ઉમેરીને ઇમેજના ચોક્કસ ભાગને હાઇલાઇટ કરેલ છે.
આપ પોસ્ટર કે આલ્બમમાં એવી ઇફેક્ટ જોતા હશો કે જેમાં બે ઇમેજ એકબીજામાં મળી જતી હોય અથવા એક ઇમેજની પાછળ બીજી ઇમેજ દેખાતી હોય અથવા ઇમેજની કિનારી ક્રમિક રીતે પારદર્શક થતી હોય. આવી ઇફેક્ટ આપવા માટે લેયર માસ્કનો ઉપયોગ કઇ રીતે કરવો તે માટે આ લેસન આપેલ છે.
આ લેસનમાં ફોટોશોપની એક સવલત એડ્જસ્ટમેન્ટ લેયર વડે ફોટોની ગુણવત્તા કઇ રીતે સુધારી શકાય તેની સવિસ્તર અને સચિત્ર માહિતી આપી છે. આ સ્ટેપ અનુસરીને આ તકનિક શીખો.