અહિં આપને CERTIFICATE IN COMPUTER CONCEPT (CCC) વિશે કેટલીક ઉપયોગી માહિતી અને પૂર્વતૈયારી માટે સાહિત્ય આપેલ છે. જે પરિક્ષાની તૈયારી કરવામાં ઉપયોગી થશે.
પરિપત્ર ક્રમાંક 30/09/2006 PRCH/102005 મુજબ ગુજરાત સરકારે બધા વર્ગ - ૩ના સરકારી કર્મચારી માટે CCC તથા વર્ગ - ૧ અને ૨ના સરકારી કર્મચારી માટે CCC+ પરિક્ષા પાસ કરવી અનિવાર્ય કરેલ છે.