
ઓનલાઇન ગેમ (5)
આ ગેમમાં આપે કમ્પ્યૂટર દ્વારા ક્લિક કરાતા કલરપેડના ક્રમને યાદ રાખવાના છે. આપ જેટલી વખત સાચા ક્રમમાં કલરપેડ ક્લિક કરશો તે તમારો સ્કોર ગણાશે. ગેમ પૂર્ણ થતા Submit Score પર ક્લિક કરી તમારા નામ સાથે સ્કોર લીડરબોર્ડમાં ઉમેરો અને તમારો ક્રમાંક જુઓ. ગોલ્ડ મેડલ મેળવવા પ્રયત્ન કરો. Best Of Luck...
આ ગેમમાં આપેલ સમયમાં વધુમાં વધુ શબ્દો ટાઇપ કરવાના છે. વધુ શબ્દો માટે વધારે સ્કોર મળશે. ગેમ પૂર્ણ થતા Submit Score પર ક્લિક કરી તમારા નામ સાથે સ્કોર લીડરબોર્ડમાં ઉમેરો અને તમારો ક્રમાંક જુઓ. ગોલ્ડ મેડલ મેળવવા પ્રયત્ન કરો. Best Of Luck...
આ ગેમમાં આપેલ સમયમાં અંગ્રેજી મૂળાક્ષરો પર ક્લિક કરી સ્પેલિંગ બનાવવાના છે. સ્પેલિંગની લંબાઇ અનુસાર સ્કોર મળશે. મોટા સ્પેલિંગ માટે વધારે સ્કોર મળશે. ગેમ પૂર્ણ થતા Submit Score પર ક્લિક કરી તમારા નામ સાથે સ્કોર લીડરબોર્ડમાં ઉમેરો અને તમારો ક્રમાંક જુઓ. ગોલ્ડ મેડલ મેળવવા પ્રયત્ન કરો. Best Of Luck...
આ ગેમમાં આપેલ દશકાને ઝડપથી 100 બને તે રીતે ક્લિક કરવાની છે.જેમ કે 50,50 કે 60,40 કે 70,10,20. ઝડપથી ક્લિક કરશો તો વધારે સ્કોર મળશે. ગેમ પૂર્ણ થતા Submit Score પર ક્લિક કરી તમારા નામ સાથે સ્કોર લીડરબોર્ડમાં ઉમેરો અને તમારો ક્રમાંક જુઓ. ગોલ્ડ મેડલ મેળવવા પ્રયત્ન કરો. Best Of Luck...
આ ગેમમાં આપે ઝડપથી ગણતરી કરવાની છે. આપેલ સમયમાં સરવાળા,બાદબાકી, ગુણાકાર અને ભાગાકારની સામાન્ય ગણતરી કરી ટાઇપ કરો. ઝડપથી જવાબ આપશો તો વધારે સ્કોર મળશે. ગેમ પૂર્ણ થતા Submit Score પર ક્લિક કરી તમારા નામ સાથે સ્કોર લીડરબોર્ડમાં ઉમેરો અને તમારો ક્રમાંક જુઓ. ગોલ્ડ મેડલ મેળવવા પ્રયત્ન કરો. Best Of Luck...